ઈજ્જતદાર ઘરાના

(26)
  • 2.2k
  • 4
  • 740

*ઈજ્જતદાર ઘરાના* વાર્તા... ૧૯-૧-૨૦૨૦ અમુક દુનિયા માં તૂટયા ફુટયા ઘરમાં રહેતા હોય તો પણ એ લોકો ને પણ ઈજ્જત બહું વહાલી હોય છે... તેમને ઘર ભલે માટીનું તૂટેલું હોય પણ ઈજ્જત આબરૂ જીવન મરણનો સવાલ બની જાય છે.... અને એટલે જ એ લોકોને ઈજ્જતદાર ઘરાના ના કહેવાય છે.... એક આગવી ઈજ્જત હોય છે અને તેમાં એમનું સ્વાભિમાન હોય છે, એવી જ રીતે દરેક માણસ ની એક અલગ ઈજ્જત હોય છે. ત્યાં તેમની પોતાની અંગત સ્મૃતિ સાચવીને રાખી હોય છે. તેમની તેમના આ દિલ અને ઈશ્વર સિવાય કોઈનો પણ ડર હોતો નથી. એ વ્યક્તિ ઈજ્જત માટે મૃત્યુને પણ વહાલું કરી લે