કઠપૂતલી - 36 - લાસ્ટ પાર્ટ

(88)
  • 6.7k
  • 8
  • 2.2k

મને મારી જાત પર ભરોસો હતો. કોઈ મારા સુધી પહોંચી શકવા સમર્થ નહોતું. મેં મારા ચહેરા માટે એવું માસ્ક તૈયાર કરાવ્યું જે આબેહૂબ તમારા ચહેરાને મળતું આવતું હતું. એવું માસ્ક એક મેકઅપમેને મને બનાવી આપેલું. જે મારા ચહેરાની ચામડી સાથે ભળી જાતુ હતું. બસ ત્યાર પછી તો દુનિયા સાથે હું મારા દુશ્મનોને પણ છળતો રહ્યો.. લવલીનનો સાથ મળ્યા પછી હું કરણદાસને મોતને ઘાટ ઉતારવામાં સફળ થયો. પોલીસ ખૂનીને શોધતી રહી. સાવ નજર સામે હોવા છતાં કોઈ મારી સામે આંગળી ચીંધી શકે એમ નહતું. મારે મારા દુશ્મનોના મગજમાં ડર બેસાડી દેવો હતો એટલે મેં આ લોકોની હત્યા કરાવી એમના જ ખૂનથી