અસમંજન - 4

(13)
  • 3.4k
  • 2
  • 1.2k

અચાનક માનુષ હોટલ રૂમનો દરવાજો રાતનાં 3 વાગે ખોલે છે. અને માનુષ ના ચહેરા પર ખુબ જ સરસ મુસ્કાન હોય છે. જાણે કોઈ વસ્તુ કે વ્યકિતી ખુબ જ સમય પછી મળી હોય. હેતલ ખુબ જ ઘહેરી ઊંઘ માં ઊંઘી હોય છે. હેતલ ને હોટલ રૂમ નો દરવાજો ખુલ્યો એ પણ નથી ખબર. માનુષ હોટલ રૂમ નો દરવાજો ખોલે છે તો, સામે બીજું કોઈ નહીં પણ હેતલ ના ઓફિસ માં કામ કરતી , હેતલ ની સૌથી પહેલી ઑફીસ ની દોસ્ત કિંજલ જ હોય છે. કિંજલ તેના ચહેરા પર એક ઠંડી મુસ્કાન લઈને સીધી રૂમ માં આવી જાય છે. અને રૂમ નો