પહેલો પ્રેમ - ૧

(17)
  • 6.6k
  • 1
  • 2k

પ્રસ્તાવના પ્રેમ વાસ્તવમાં શુ છે, જીંદગી ની શરૂઆત કે અંત ? પૂર્ણતા કે અધુરતા ? , અને વળી આ પહેલો પ્રેમ શુ છે ? , પહેલો પ્રેમ વાસ્તવમાં માતાનો પ્રેમ છે જેની જાણ આપણને બન્ને છે, પણ કળિયુગ ની વ્યાખ્યા માં કોઈ પર આવેલો પ્રેમ એ જ પહેલો પ્રેમ હોય શકે કે , સો એ ત્રીસેક લોકો ને ન થાય પણ સિત્તેર લોકો ને બાળપણ માં કે સ્કૂલમાં