સ્વાપર્ણ ભાગ 4

  • 2.8k
  • 3
  • 1k

નવ્યા કવર તરફ જોઈલેતી. ક્યારેક તો ખોલીને જોઈ લેવાનું મન થતું પણ તેણે આપેલું વચન અને તેના સંસ્કાર તેને રોકતા. ડૉ નિયતિને નવ્યા નુ વતૅન કંઈક વિચિત્ર લાગતું હતું. તે ખુબ ખોવાયેલી લાગતી. અને એ આ પાંચ દિવસ તો માંડ કાઢ્યા.વારેવારે તે બંને વિચારો માં ડુબેલી લાગતી. પણ નિયતિ ને પુછવું યોગ્ય ન લાગ્યું. હશે એને કહેવું હશે તો જાતે કહેશે. એ તો મનમાં કંઈક જુદું જ વિચારતી હતી. આખરે પાંચ મો દિવસ આવી ગયો નવ્યાએ મમ્મી પપ્પા બંનેને બોલાવી સાથે બેસાડી ડૉ નિરવે આપેલા બંને કવરો તેમના હાથમાં આપ્યાં. અને ડૉ નિરવ ઉદ્ ગાટન કરવા આવ્યા હતા. અને