કીટલીથી કેફે સુધીઆનંદ(23)આજે ફાઇનલી મળવાનો ટાઇમ છે. ચાર વગાતો ઘડીયાળનો કાંટો આરામથી પડયો છે. આટલુ રખડીને પાંચ કલાકમા પાંચ વર્ષ જેટલુ જીવી ગયો એવુ લાગે છે. આજનો દીવસ જ કંઇ ખાસ છે. ‘લે હોય પણ કેમ નહી’ હુ એકલો એકલો વાતો કરુ છુ. “કાલાવાડ રોડ” તો મારી કોલેજ સુધી સાથે આવશે. પાંચ વર્ષ મે એની સાથે વાતો કરી છે. આજે કોઇના કીધે પાછો વળવાનો નથી. શ્રેયા અને ધૈર્યને એ બધાને કીધુ હોત તો મજા આવેત; પણ એ બધા માટે સ્રપ્રાઇઝ હોય તો સારુ એવુ મને લાગ્યુ. જુનીયરમા ખાસ કરીને ફરી મળવાનુ મન થાય તો એક જ નામ યાદ આવે. “રોબર્ટ ડાઉની જુનીયરનુ