એક અધુરો પ્રેમ

(16)
  • 7k
  • 3
  • 1.5k

"સ્વાગત છે તમારુ પ્રેમ ની આ સુંદર દુનિયા મા""આ વાત ની શરૂઆત એક ચર્ચ માં થ‌ઇ હતી,જે અમદાવાદ શહેરમાં આવેલું છે કે તેમાં જય નામનો એક છોકરો તે ચચૅ માં ગયો હતો તે તેના બે મિત્રો જોડે અને તેજ ચચૅ માં એન્જલ નામની એક છોકરી તેજ ચચૅ માં આવી હતી ત્યા તે બંને પહેલીવાર મુલાકાત થઈ હતી ત્યાર પછી તે બંને ની વચ્ચે મિત્રતા થઈ ત્યાર બાદ તે બંને દરરોજ મળવા લાગ્યા ત્યાર બાદ તે મુલાકાત મા તેમની વચ્ચે પ્રેમ થયો,