મરજી નું બધું મારું કરવી છેવટે બેસાડયો તો એમના જ ધંધે મનેજુવાનીમાં ફરી મોજ શોખ બધા કરાવ્યાઆપી છૂટ મને છેવટે તો એમના જ બનાયાનાનો છે તું હજી આ ના કરાય પેલું ના કરાય આ કહી કહી ને કમજોર પણ એમને જ બનાયાનાના નાના નિર્ણયો ને લેતા ના શીખવાડી હવે મોટા થયો ને આટલું નથી આવડતું એવા મેણા માર્યામોટી મોટી શાળાનું ભણતર અપાવી ગણતર નથી આવડતું એમ કહી ઉપર થી નીચે ફટકાર્યા છેવટે તો તમારા ધંધે જ બેસાડ્યાજો પેહલાથી જ તમારા બન્યા બનાવેલા કામ નું વળતર માથે આપવાનું હતું તો કેમ આટલા રૂપિયા ખર્ચી ઘર થી દુર બીજે મોકલ્યા??માત્ર ડિગ્રી માટે