મૃત્યુ પછીનું જીવન - ૨૬

(17)
  • 3.8k
  • 1.4k

મૃત્યુ પછીનું જીવન—૨૬ આપણે જોયું કે ઘરનાં દસ્તાવેજની જગ્યાએ મોર્ગેજ લોનનાં ડોક્યુમેંટસ જોતાં ઘરમાં બધાંયની ઊંઘ હરામ થઇ જાય છે. પણ સમીર સંજોગોથી ડર્યા વિના, ગુસ્સે થયા વિના સ્થિતપ્રજ્ઞ રહીને આ સમસ્યાનો હલ લાવવાનો કોશિષ કરે છે, પણ કોઈ સમાધાન મળતું નથી. આખરે રાઘવ નકલી સિગ્નેચર એનું તરફ ધ્યાન દોરે છે અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે