પ્રેમરોગ - 23

(30)
  • 3.6k
  • 4
  • 1.3k

ઠીક છે. તું જેમ કહે છે એમ જ થશે. પણ જ્યારે આપણા લગ્ન નક્કી થશે પછી તો હું તને હક થી લેવા આવીશ. અને ત્યારે તારી કોઈ વાત નહિ સાંભળું. મોહિત લગ્ન હજી બહુ દૂર ની વાત છે. પહેલા આપણે બન્ને ભણવા પર ધ્યાન આપીએ. કરીઅર બનાવીએ. લગ્ન ત્યાર પછી ની વાત છે. મીતા , તું આવી કેમ છે? હંમેશા વાતો ને ગંભીર રીતે કેમ લે છે? તને રોમાંસ કરતા જ નથી આવડતું. મોહિત કોલેજ જઈએ. આમ, પણ ગોવા ના લીધે ભણવા પર બહુ ધ્યાન નથી અપાયું. પછી મારે ઓફિસ પણ જવું છે.મીતા તારે કામ કરવાની શું