લાગણીની સુવાસ - 34

(48)
  • 5.5k
  • 2
  • 1.8k

સવારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. ભૂરી બહાર ખુશ દેખાતી પણ અંદર એટલી જ દુ:ખી અને હારી ગયેલી હતી... એને કોઈ હરખ ન હતો... એટલે મીરાંની લીધેલી નવી ચોલી અથવા પોતાનું ડીઝાઈનર ગાઉન ચેક કરી ફીટીંગ કરાવી પહેરી લેશે એવું નકકી કર્યું... મીરાંની ચોલી પહેરી ચેક કરવાએ મીરાંના ઘરે ગઈ . ...સાદાઈથી..સગાઈ કરવાની હતી. પણ છતાય નજીકના લોકોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું એટલે નર્મદાબેન શારદાબેનને મીરાં બધાનું લીસ્ટ તૈયાર કરી ... જમણવારની બધી તૈયારીઓ કરી રહ્યા હતાં ..આર્યન અને રામજી ભાઈ ડેકોરેશન અને મંડપના કામ માટે ગામમાં ગયા હતાં..મયુર રીશેસ પડતાં