હોરર એક્સપ્રેસ - 2

(50)
  • 4.8k
  • 2
  • 2.9k

બંને મિત્રો ટ્રેનની અંદર બેસી જાય છે અને ટ્રેન વિજય હંકારવા ચાલુ કરે છે, આગળ જતાં રસ્તામાં વિજય અને મનજી વાતો કરે છે પણ આ વાતોમાં વિજય રસ લેતો નથી. મનજી કહે છે કે તું બોલ ભાઈ પણ વિજયના મનમાં તો રાતનું ભયંકર દ્રશ્ય સળવળતું હતું.મનજી બોલે છે કે વિજય તારી કેટલા દિવસ નોકરી કરવાનું છે. વિજય પૂછે છે કે કેમ આવું બોલે છે ભાઈ મારી નોકરી સરકાર ના નિયમ મુજબ સુધી કરવાની છે વિજય કહે છે કે મંજીત્યા આવું કેમ મને પૂછે છે , સામેથી જવાબ આવે છે કે અમસ્તુજ પૂછ્યું તને કંઈ તકલીફ. હા મને બહુ મોટી તકલીફ છે