Diversion 2.5

  • 2.7k
  • 3
  • 1.2k

ડાયવર્ઝન ૨.૫ (સ્ટોરી-૨ / પાર્ટ-૫) ...‘તમને શું લાગે છે બોલો બોલો. તમને એમકે આ પણ જાણે કોઈ રેડિયો પર આવતી કોઈ કહાનીઓ ની જેમ થોડીવાર માં ખતમ થઇ જશે અને આપણે ઘરે પહોચી જઈશું એમ?’ બંને ના કપાળે પરસેવો જબકી રહ્યો છે. એકબીજાને ચોંટીને બેઠા છે અને હવે આ મુસીબત માંથી બહાર કેવી રીતે નીકળવું એ વિચારવા કોશિશ કરવા લાગ્યા. (હવે આગળ...) ===== ===== ===== આ અચાનક આવી પડેલ મુસીબત છે શું અને એમાંથી કેવી રીતે બહાર નીકળાશે એના વિષે કોઈ આઈડીયા આવે એના પહેલા તો જાણે આ ડાયવર્ઝન પોતાનો અલૌકિક રંગ દેખાડતું હોય તેમ આજુબાજુ બધું અજુગતું