પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - ભાગ 2

  • 3.5k
  • 3
  • 1.4k

પ્રતિક ક્લાસ માં જ હોય છે એક લેકચર પૂરો તો થાય છે પણ તે વિશ્વાસ કરી નથી શકતો તેને હવે ભૂમિ વિશે જાણવાંની ઈચ્છા થાય છે અને મન માં અને મનમાં તે વિચાર કરે છે ભૂમિ અને ગૌરવ વિશે સુ સબંધ છે તે ખાલી ફ્રેન્ડ જ છે કે એમ જ મળ્યો હશે તેનું મગજ કામ કરતું હોય તેવું લાગતું નથી એટલે તે વિહાનને મળવાનું નક્કી કરે છે અને તે વિહાનને મળવા જય છે તે લેકચર પૂરો થવા ની રાહ જોવા લગે છે અને પ્રતિક માટે લેકચર પૂરો કરવો પણ એઘરો બનતો જાહ છે એક એક મિનિટ તેના માટે એક એક