પ્રિત એક પડછાયાની - ૫૮

(43)
  • 3.9k
  • 4
  • 1.5k

રાશિને શિવાયનાં મૃત્યુબાદ આજે પહેલી એમની મુલાકાતનો મહા સુદ પાંચમનો દિવસ છે.એ આત્માઓ આવીને બેસી ગઈ. એક સુંદર નવયુગલોને જોઈને બંને દુઃખી થયાં...રાશિની આત્મા એ છોકરીમાં પ્રવેશીને તેને એ પોતાની પસંદગીની ખાડીની ઢોળાવવાળી જગ્યાએ લઈ જાય છે. અને તેનાં જીવનસાથીની કોઈ મનપસંદ વસ્તુને એ ઢોળાવવાળા ભાગમાં સરખાવે છે. એ છોકરી પાગલની જેમ એ લેવાં જાય છે . છોકરો એને સરકતાં બચાવવા જાય છે પણ ઘણે નીચેનાં ભાગે જઈને પડે છે. શિવાય એ સમયે પોતાની ગાડી લઈને ડ્રાઇવર તરીકે આવીને એને એ માથેરાનની નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે... રાશિ તો એ છોકરીમાં પ્રવેશીને ખુશ છે કે હવે કોઈ એને મુક્તિ અપાવશે....એ