રહસ્ય

  • 7k
  • 3
  • 2.3k

સીન...૧લાંબા સમય પછી યુ.એસ.થી પાછા આવ્યા પછી કલ્પનાને તેના નાના ભાઈ સાગરનો ફોન આવે છે... (ફોનની રીંગ વાગે છે.. કલ્પના ફોન ઉપાડીને....)કલ્પના:હેલ્લો...સાગર: હેલ્લો... કલ્પના દીદી.આવી ગયા તમે બન્ને??કલ્પના: બન્ને નહીં ત્રણ.સાગર: ત્રણ?કલ્પના:હા... ત્રણ.સાગર: ત્રીજા કોને ઉઠાવી લાવ્યા? મારા માટે છોકરી લઇ આવ્યા કે શું?કલ્પના:હા..હો એમ તે કાંઈ છોકરી ના મળી જાય.સાગર:તો કેમ મળી જાય?કલ્પના:શોધવી પડે એમ મળતી હોત તો કેટલાય કુંવારા છે પરણી ના જાય?સાગર:હા પણ મારા જેવાય આમાં ભેગા આવી ગયા.કલ્પના:એ તો નસીબમાં હશે ત્યારે તને ય મળી જશે. ( એટલામાં કલ્પનાનો પતિ આવે છે) સાગર:એ બધું છોડ.શુ કરે મારા જીજાજી.કલ્પના:આ રહ્યા.એમને ફોન આપું.(ફોન આપે છે.ઘર કામમાં વ્યસ્ત થઈ જાય છે.)સીન...૨કેતન: