આયામ

  • 2.4k
  • 931

થાક વિજય, વિજય એક કોલેજ સ્ટુડન્ટ હતો અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો. આજના યુગની વિચારધારા અને પશ્ર્ચિમનું ભારતના પ્રમાણે આઝાદ કલ્ચર તેને પણ બીજા યુવાનોની જેમ જ આકર્ષકતું. તે મિડલ ક્લાસ ફેમિલી માંથી હતો,એટલે પૈસાની કોઈ તકલીફ નહતી, હા તેના અમીર મિત્રોની જેમ હાથ છુટો ન હતો. વિજય જ્યારે હોળીની રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે અચાનક જ તેને પરિવાર સાથે ગિરનાર જવાની ટ્રીપનું આયોજન થયું. હોસ્ટેલથી આવ્યાના બીજા જ દિવસે વિજય તેના પરિવાર સાથે ગિરનાર ચઢવા પરિવાર સાથે જુનાગઢ પહોંચી ગયો. તે લોકોએ આખો દિવસ જુનાગઢ ફરી બીજા દિવસે વહેલી સવારે ગિરનાર પર ચઢાઈ પ્રારંભ કરી. ગિરનાર પર ચઢવા માટે છેક