પ્રેમ વિસ્તરણ છે, જ્યારે સ્વાર્થ સંકોચન છે

  • 4.5k
  • 1.2k

પ્રેમ વિસ્તરણ છે , જ્યારે સ્વાર્થ સંકોચન છે (ટાઈટલ – શ્રી સ્વામી વિવેકાનંદ) પ્રેમ અને સ્વાર્થ એ બંનેનો અર્થ અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ તરી આવે છે. પ્રેમની પરિભાષા તમે યુવાપેઢીને પુછો અને આજના વૃદ્ધ સ્વજનોને પુછો, તો પણ તેનો અર્થ અને વ્યક્તિદીઠ તેમની સ્વાર્થ અને પ્રેમ વચ્ચેની પરિભાષાની દૃષ્ટિ એકદમ અલગ જ તરી આવે છે, કદાચ મને કોઈ પૂછે કે પ્રેમ એટલે શું ? તો તેનો જવાબ હું કંઈક આમ આપું, "પ્રેમ ઍટલે બે આત્મા વચ્ચેનું સ્થૂળ ચારિત્ર્ય મીલન.” અને કોઈ પૂછે કે સ્વાર્થ એટલે શું ? તો તેનો જવાબ કંઈક આવો હોય, “નિ:સ્વાર્થ કાર્યમાં પણ જે