ચિત્રલેખા - મોહ, ભોગ અને ત્યાગ

(13)
  • 7.8k
  • 1
  • 1.8k

પ્રેમ થી વિશેષ કોઈ માયા નથી, મોહ નથી, યોગ નથી, તપ નથી અને ત્યાગ નથી. "ચિત્રલેખા "-1964, કિદાર શર્મા દ્વારા ડિરેકટેડ એક ઐતિહાસિક ફિલોસોફિકલ હિન્દી મૂવી. "यह पाप है क्या यह पुण्य है क्या रितों पर धर्म की मोहरें है... हर युग में बदलते धर्मों को कैसे आदर्श बनाओगे... संसार से भागे फिरते हो भगवान को क्या तुम पाओगे. " ઉપરોક્ત પંક્તિઓ હિન્દી ચલચિત્ર "ચિત્રલેખા " નું છે જેમાં જીવન વિશેની ફિલસુફી અર્થાત તત્વજ્ઞાન વિશાળ અર્થ માં દર્શાવાયો છે. જીવન વિશે નો દર્શકોનો અભિગમ ચંદ કલાકો માં બદલી શકે તેવી ક્ષમતા અને સામર્થ્ય આ મુવી માં છે. ચિત્રલેખા જો સમજીયે