*અણમોલ દિકરો*. વાર્તા.. ૧૭-૧-૨૦૨૦આસાન છે જિંદગીમાં બાપ દાદાની મિલ્કત થી લહેર કરવું.. અને બિન જવાબદાર બની હવામાં ઊડવું. બહુ અઘરું છે મહેનતથી જાદુગર બની માતા પિતાના સપના પૂરા કરવા...જે મહેનતથી ગભરાતો નથી ને નિરાશા ને કદી જોતાં નથી. તે જ ક્યારેય આશા કદી ખોતો નથી. અને... જે મહેનતથી કિસ્મત બદલી શકે છે એ જ જિંદગીમાં જાદુઈ કરી ને પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી... પંજાબ ના એક નાનાં ગામડાંમાં થી અમદાવાદ કમાવા આવેલા બલવિન્દર સિંહ અને હરપ્રીત ... પતિ પત્ની ને કોઈ બીજો સથવારો કે સહારો નહોતો.. મણિનગર માં ભાડાં નું મકાન રાખી રહેવા લાગ્યા... પતિ પત્ની