શિકાર - પ્રકરણ ૩૧

(24)
  • 3k
  • 2
  • 1.4k

શિકાર પ્રકરણ ૩૧ ઘણી બધી વાતો અને સાંજના જમણ બાદ ધર્મરાજસિંહ અને દિવાન સાહેબ વિદાય માંગતા હતાં ત્યારે જ SD એ ધર્મરાજસિંહ ને કહ્યું , " બાપુ તમને વાંધો ન હોય તો દિવાન સાહેબને હું રોકી શકું મારે તેમની મદદ લેવી છે અમૂક બાબતે... ""હા! મને શું વાંધો હોઇ શકે.. આપણાં વચ્ચે એવું કાંઇ છે જ નહી SD,... " પછી શ્વેતલભાઇ તરફ ફરી ધર્મરાજસિંહે ઉમેર્યું , શ્વેતલભાઇ ! પણ દિવાન સાહેબને ડ્રોપ કરી જાવા પડશે પછી ...""અરે બાપુ! એ તો સ્વાભાવિક જ હોય ને એમાં થોડું કહેવાનું હોય? "રોહિતભાઇ ના ધબકારા પળ બે પળ માટે વધી ગયાં ....પણ SD એ જે વાત