કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! Part - 4 ( અંતિમ ભાગ )

(18)
  • 3.2k
  • 1
  • 1k

થોડીવારમાં નુર પુલાવ લઈ આવી. અમે બધા પુલાવ ખાવા લાગ્યા. મેં પેલા બિયર ઉપર પૂરું ધ્યાન રાખ્યું હતું. નુર પુલાવ અર્ધો ખાઈ લે એ પછી જ બિયર ઉઠાવતી એટલે હું એ જ ધ્યાનમાં હતી. નુર બિયર ઉઠાવે એ પહેલાં જ મેં એ બિયર ઉઠાવીને નુરને આપ્યું, “ભૂલી ગઈ કે શું?”“ના ના થેન્ક્સ યાર…..” કહી નુર પણ મને એક બિયર ઉઠાવીને આપ્યું. ત્રીજું બિયર કાયરા ઉઠાવ્યું. ત્રણેય હસતા હસતા પુલાવ ખાઈ લીધો પછી પૈસાના ભાગ પાડ્યા. કાઈ ગણતરી તો કરી નહોતી માત્ર બંડલની ગણતરી કરીને ત્રણ ભાગ પાડ્યા હતા કેમ કે અમને ખબર હતી કે હમણાં નુર મરી જવાની છે એટલે