કૂબો સ્નેહનો - 33

(29)
  • 3.3k
  • 2
  • 1.6k

? આરતીસોની ? પ્રકરણ : 33 વિરાજ ઇન્ડિયા આવે એવાં કોઈ એંધાણ વર્તાઈ નહોતા રહ્યા. ઉલ્ટાનું દિક્ષાએ જાણે કે હવેનું જીવન અમ્મા સાથે જ પસાર કરવું એવું મનોમન નક્કી કરી લીધું હોય એવું લાગી રહ્યું હતું. સઘડી સંઘર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ પ્રગટ્યું પરોઢિયું.. તેજ કિરણ બાણ વિંધ્યુ ધારો રેડી લીસોટો સરક્યો વેર્યો તડકો ઝાંખો પાંખો ચોસલાં વેર્યા ધડાધડ પુષ્પો ચૂંટ્યા લાલમ લાલ સ્પર્શ્યુ હૈયું રણઝણાટ ઓઢણી ઓઢી પાનખરની અરીસો ઉભો મરક મરક વસંત પ્રીતડી બાંધી રુંધાય©રુહાના અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સ્નેહનાં તાંતણે સમજવાં પ્રયત્ન કરતી હતી. એમને એક વાત રોજ ખટકતી કે, 'દિક્ષા કંઈક તો છુપાવે છે મારાથી... વિરુ