ગુમરાહ - ભાગ 6

(60)
  • 5.8k
  • 11
  • 3.4k

વાંચકમિત્રો આપણે પાંચમા ભાગમાં જોયું હતું કે એક કાળો કોટ પહેરેલો વ્યક્તિ મયુર ને બોલાવીને નેહાને એક ગુલાબમાં મેસેજ આપવા કહે છે.અને આ મેસેજમાં એવું તો શું હશે?શું આ મેસેજ આપનાર હકીકતમાં નેહાનો ચાહનાર કોઈ હશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 6 શરૂમતલબ આ વ્યક્તિ તમારા નજીકનો જ કોઈક છે કદાચ આ નેહા નો બોયફ્રેન્ડ તો નહીં હોય ને કે પછી નેહા નો પાગલ આશિક પણ હોઈ શકે છે" ઇન્સ્પેકટર જયદેવ વિચારતા વિચારતા બોલ્યા."અરે ના સર નેહા કોલેજમાં જ ક્યાં આવતી હતો એ તો માત્ર પરીક્ષા આપવા આવતી હતી અને તેનો સ્વભાવ મને