સિક્રેટ જિંદગી - (ભાગ-૮)

(13)
  • 3k
  • 2
  • 1.2k

અલિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી.તેણે નક્કી કર્યુ કે હું લોકો ને પૂછીશ કે તમે શા માટે તમારું જીવન બરબાદ કરો છો?તેને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી.પણ અલિશા એને ભુલી તેની નવી જીંદગી શરુ કરવા માંગતી હતી.તે સવાર મા વહેલાં તૈયાર થઇ નીકળી પડી.તે હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી.તે લોકોને સવાલ કરી રહી હતી તમે શું કરો છો?તમે કંઇ કામ નથી કરતા?અલિશાને એક જ જવાબ મળંતો હતો.તું કોણ મને કેહવા વાળી? મારી મરજી હું જે કરું એ.અલિશા મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી આ લોકો ૨૪ કલાક સમય બરબાદ જ કરતા હશે.અલિશાને તો નવાઇ લાગતી