ભગવાનની અદભુત ચાવી

(11)
  • 4.7k
  • 1
  • 1.2k

જીવનની અદભુત ચાવી.. આપણું જીવન ખબર છે ભગવાનના હાથમાં છે જેવી રીતે એ આપે છે જેવી રીતે એ કરે છે ખૂબ ઓછા લોકોને ખબર છે કે આપણા જીવનની ચાવી આપણી આત્મા ના સરકાર પાસે છે જ્યારે એ ચાવી લગાડી ત્યારે આપણી કોઈ પણ ચાવી કામ નહિ કરે, કોઈ પૂછે છે કે જીવનમાં મોજ શોખ કરી લેવા જોઈએ ઉપર જઈને શું થવાનું એ ક્યાં કોઈને ખબર જ છે પણ માણસ એમ નથી વિચારતો કે અત્યારની તકલીફ પણ આત્મા જ સહન કરે છે ના કે શરીર, શરીર તો માત્ર દેખાવ માટે છે આત્માને ઢાંકવા માટે આપેલું છે બાકી વાગે