સમય આ રીતે કાઢી શકાય

(20)
  • 3.9k
  • 3
  • 1.1k

મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકરM 9825612221આપણે ત્યાં ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, શું કરું ? મારે ઘણું કરવું તો છે. પણ સમયજ નથી મળતો. આવા લોકો માટે જ ખાસ આ આર્ટીકલ લખું છું. આમાં મેં મારા પોતાના અનુભવો વિશે લખ્યુ છે જેમાં સમયનો વેડફાટ અટકાવી આપણે આશ્ચર્ય પામી જઇએ એવા કામોમાં સફળતા મેળવી છે. મિત્રો, સમય મળતો નથી. કાઢવો પડે છે. દુનિયામાં જેટલા પણ મહાપુરૂષો થયા એ બધા પાસે દિવસના 24 કલાકજ હતા. એમાંજ તેઓ બધા કામો કરતા. મિત્રો, વર્ષ 2012નું હતું. અને મહિનો હતો સપ્ટેમ્બરનો. ઘણા વખતથી હું નોકરીની સાથે કાંઇક બીજો ધંધો શરૂ કરવા માંગતો હતો. સામાન્ય