પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૩

(24)
  • 4k
  • 1.5k

હેલો મિત્રો, આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ સહદેવ સહિત બધા હોટેલ મા જમવા જાય છે ત્યાં તેમની મુલાકાત જયંત અને મનીષ નામના બે તેમની જ કોલેજના સિનિયર સાથે થાય છે અને તે કહે છે કે તે કોલેજ ભૂતિયાં છે હવે આગળ***************************** સવારે બધા સ્નાન ની વિધિ પૂરી કરીને કોલેજ ના પહેલા દિવસ માટે પોતાને વધારે નિખારી રહ્યા હોય છે ક્યારેક સેન્ટ છાટે તો ક્યારે દાંતિયા થી વાળ ને આમથી તેમ ફેરવે એટલી વાર માં નીચેથી માસી નો અવાજ આવે છે "ચાલો સાહેબ નાસ્તો રેડી છે ફટાફટ આવી જાવ" બધા