જાણે-અજાણે (51)

(64)
  • 4.8k
  • 4
  • 2.4k

ઘરમાં બધાં રેવાની રાહ જોઈ બેઠાં હતાં. રચના જાણતી હતી કે કંઈક તો ગુસ્સો નિકળવાનો છે. પણ હજું રેવા ઘેર પહોંચી નહતી. થોડીવારમાં રેવા અનંત સાથે ઘેર પહોંચી. ઘરમાં પહેલેથી જ દાદીમાં, તેનાં પિતા, સાક્ષી, કૌશલ અને પ્રકૃતિ સાથે રચના અને વંદિતા પણ હાજર હતાં. જેવી જ રેવા અંદર પ્રવેશી બધાંનાં પ્રશ્નો શરુ થઈ ગયાં. રેવા કોઈનાં જવાબ આપવાં ઈચ્છતી નહતી. એણે માત્ર એટલું કહ્યું કે તમેં મારી ખુશીમાં ખુશ થશો તો સારું લાગશે નહીં તો હું જાતે જ ખુશ થઈ લઈશ. પણ આ લગ્ન નહિ રોકાય. કૌશલ અને પ્રકૃતિને થોડો વિશ્વાસ અને આશ પણ કાચની જેમ