Return of shaitan - 21

(21)
  • 4.4k
  • 3
  • 1.4k

‘હા બિલકુલ ઈલુમિનેટી ગ્રુપ હંમેશા ઇન્ટેલિજેન્સ ની કદર કરે છે રાફેલ સેન્ટી પણ ગ્રેટ મૂર્તિકાર હતા તેમને માન આપવા માટે જ એ રસ્તો તેમની કબર થી શરુ થતો હશે.’ ' ઓકે તો તેમને ક્યાં દફનાવ્યાં હશે એ તો તમે જાણતા જ હશો ને?" "હા મને ખબર છે તમને વિશ્વાશ નહિ થાય પરંતુ તેઓ ની કબર પેંથીઓન (રોમ નું સૌથી જૂનું ચર્ચ) માં એમની કબર આવેલી છે." "પરંતુ પેંથીઓન તો કેટલું મોટું ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ કેવી રીતે કોઈ નું ખૂન કરી શકે ?"લોરા એ પૂછ્યું. "કેમ તમે ભૂલી ગયા કે હત્યારા એ શું કહ્યું હતું? તેણે કહ્યું હતું કે