Diversion 2.4

  • 2.8k
  • 3
  • 1k

ડાયવર્ઝન ૨.૪ (સ્ટોરી-૨ / પાર્ટ-૪) ...રોશની થોડી ગભરાઈ. આમતેમ જોવા લાગી અને સાઈડ ની બારી માંથી કોઈ એમને જોઈ રહ્યું હોય એવું લાગ્યું એટલે જરા પોતાના હાથ થી કાંચ સાફ કર્યો અને જોયું તો કોઈ ડરાવણા ચહેરા જેવું દેખાયુ. અને તરત બુમ પડી ગઈ. એની આ બુમ આજુબાજુ ના વાતાવરણમાં ગુંજવા લાગી અને પછી પરિસ્થિતિ ધીરે ધીરે બદલાવા માંડી. પાછળ ની સીટ પર જે વસ્તુઓ દેખાતી હતી એ બધી ગાયબ થઇ ગઈ આગળ નો કાંચ થોડો ક્લીયર થવા લાગ્યો. અને આજુબાજુ ના કાંચ પણ ધીરેધીરે સાફ થવા લાગ્યા. બહાર નું દ્રશ્ય દેખાવા લાગ્યું. (હવે આગળ...) ===== ======