લોકઙાઉન ના સમય માં બનાવી શકાય તેવી વાનગીઓની યાદી

(19)
  • 11.2k
  • 3
  • 3.4k

અત્યારના લોકડાઉન ના સમયની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને મોટાભાગના રાજયો, ગામડાઓ તથા શહેરો બધી જગ્યાએ બંધ છે. આવા સમયે આપણને એવું થાય છે કે જ્યારે આ ભયંકર કોરોનાવાયરસ નીકળ્યો છે ત્યારે આપણે આપણા ઘરમાં જ રહીને બને તેટલું ધ્યાન રાખી અને ઘરમાં જ પડેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જાતજાતની વાનગીઓ બનાવી આપણા ઘરના સભ્યો ને જમાડી અને તેમનું ધ્યાન રાખીએ. આથી ખૂબ જ થોડા શાકભાજી અથવા તો કઠોળનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ અને સ્વાદ માણી શકીએ છીએ. આ સમય દરમ્યાન એવું થાય છે કે આપણે બહાર