કુળવધુ

(17)
  • 5.3k
  • 1
  • 1.4k

" આ કપડાં ધોયા છે તે.. નકામી ...આ જો સહી ના ડાઘ એમના એમ પડ્યા છે શું કરું તારું મારા માથે પડી છે તું તો સાવ મારા દીકરાને ભરખી ગઈ હવે મને પણ ભરખવા બેઠી છે ડાકણ..." " બા... આ તમે શું બોલો છો... હું મારા જ સુહાગને ભરખી ગઈ..??.. આવું કેમ બોલો છો બા... હું પોતે જ કેમ જીવું છું એ મારું મન જાણે છે.." " જા.. જા.. હવે જીભાજોડી કર્યા વિનાની કામ કર ... આતો તારા સસરા આગળ મારું કંઈ ચાલતું નથી નહિતર ક્યારની ઘર ભેગીની કરી નાંખી હોત.." ( જીગીશા કંઈ પણ બોલ્યા