એક મેકના સથવારે - 1

  • 3.9k
  • 3
  • 1.6k

આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ! ચાલ આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!! કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદ