પીન્કી અને પીનલ

  • 3.7k
  • 1.3k

મિત્રતા એ કોઈપણ વ્યક્તિનાં જીવનમાં ખૂબજ અદ્ભૂત ભાગ ભજવે છે. એવાજ બે મિત્રો કે પછી એમ કહું કે સખીઓની વાત તમને કહેવા માગું છું. બંને ખૂબજ ચંચળ અને ખૂબજ સુંદર પણ. બંને લગભગ ૧૦ વર્ષના હતા ત્યારે પહેલીવાર એકબીજાને મળ્યાં હતા. પીન્કી નો નવી સ્કૂલમાં પહેલો દિવસ હતો એટલે તે સાવ ચૂપચાપ અને ઉદાસ હતી. પણ તેને નહોતી ખબર કે તેની જેમજ બીજું કોઈ પણ એ સ્કૂલમાં નવું જ આવ્યું હતું. બધા રીસેસમાં પોતપોતાની બહેનપણીઓ સાથે નાસ્તો કરતા હતા, પણ પીન્કી ની કોઈ જ મિત્ર નહોતી એટલે તે પોતાનો લંચ બોક્ષ કાઢતી જ નથી. છેલ્લી બેન્ચ ઉપર બેઠેલી એક છોકરી