લોકડાઉનમાં વાંચવાલાયક પુસ્તકો ભાગ 2

(60)
  • 5k
  • 7
  • 2.4k

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 2આ સિરીઝનાં પ્રથમ ભાગમાં માયથોલોજીકલ ફિકશન વિશે વાત કર્યાં બાદ આ સિરીઝમાં હું તમારી માટે એવી ત્રણ પુસ્તકો લઈને આવ્યો છું જેનું જોનર સસ્પેન્સ છે. પળે-પળે રોમાંચની અનુભૂતિ કરાવતી અને ટર્ન એન્ડ ટ્વીસ્ટ ધરાવતી આ પુસ્તકો અચૂક તમને વાંચવી ગમશે એવી આશા રાખું છું.લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકોની પ્રથમ સિરીઝને જે હદે પ્રેમ પ્રાપ્ત થયો હતો એને મને વાચકો માટે આ સિરિઝને આગળ ધપાવવાની પ્રેરણા આપી.(1)કારસો:- લેખક:- હાર્દિક કનેરીયાલેખક મિત્ર હાર્દિક કનેરીયાની આ સસ્પેન્સ રચના ગામઠી પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે. એક ગામમાં રહેતો એક સામાન્ય ખેડૂત અને