ચાહત - એક લવ સ્ટોરી - 6

(13)
  • 3k
  • 1.4k

હવે આગળ, જ્હોન હોસ્પિટલના રૂમમાં અંદર જાય ને જોવે છે કે તેની પત્ની (મેરી ) આસપાસ ડોક્ટરો અને નર્સ ની ટીમ ઉભી હતી અને વચ્ચે તેમની પત્ની લોહી લુહાણ હાલત માં પડી હતી તેમના છેલા શ્વાસ લઈ રહી હતી જ્હોન તરત જ તેમની પાસે બેસીને તેમનો હાથ તેમના હાથ પર લઈ તેમને પૂછે છે કે આ કેવી રીતે થયું (પાગલ બની જાય છે ઘડીક ) તેમની પત્ની (મેરી ) માથા માંથી, પેટ માંથી લોહી વહેતુ જોઈ તે ડોક્ટર ને પૂછે કે, જ્હોન : ડોક્ટર આ કેવી રીતે થયું,. ડોક્ટર : અહીં એક આસપાસ