પ્રકરણ 3(સોલંકી , રાઠોડ main hall માં છે, રાઠોડ એક બાજુ ઉભા છે , સોલંકી એમની બીજી બાજુ ઉભા છે અને photos જોઈ રહ્યા છે )સોલંકી : કઈ ખબર નથી પડતી sir , આ wound ના ફોટોસ જોઈ ને તો gun શોટ અથવા stabbing જ લાગે છે. ડો દિક્ષિત ને urgently autopsy રીપોર્ટ આપવા નું કહ્યું હતું પણ એમને કહ્યું થોડો time લાગશે .રાઠોડ: કેટલો time સોલંકી , time જ તો નથી આપડી પાસે .સોલંકી : i known sir , but .. હેવ સમ