રાધા ઘેલો કાન - 4

(14)
  • 5.6k
  • 2k

રાધા ઘેલો કાન - 4 રાધિકાને કોલેજ પર છોડીને આવતો કિશન બસ ગાડીમાં બેઠો બેઠો કંઈક વિચારી જ રહ્યો છે.. એના વિચારમાં ને વિચારમાં એ સાંઈમંદિર પણ ચુકી જાય છે.. એનું આટલુ ગહન વિચારવાનુ કારણ બીજું કઈ નહીં પણ નિક હતો.. અને એટલા માટે નહીં કે તે રાધિકાનો ફ્રેન્ડ છે પરંતુ એટલા માટે કારણ કે જયારે એ કિશનને મળ્યો ત્યારે એ બસ એટલું જ બોલ્યો હતો કે મેં તને ક્યાંક જોયો છે.. અને કિશનનું ભૂતકાળ માત્ર કિશનને જ ખબર છે કે એનું ભૂત શુ છે? જે ભૂતને ભૂલવા માટે તે આટલો ખુશ અને અધૂરી લાગણી લઈને ફરે છે એનું કારણ