યારીયાં - 10

(41)
  • 4k
  • 2
  • 1.6k

એનવિશા મનમાં વિચારે છે હું બુક આપીશ તો શું કહીશ તેને લાસ્ટ ટાઈમ અમારા બંને વચ્ચે થયેલો ઝઘડો શું તેને યાદ હશે. એમ વિચારતા વિચારતા એસેમ્બલી હોલ પાસે પહોંચે છે.ક્લાસની બહાર સૃષ્ટિ તેની રાહ જોઈ રહી હોય છે તેની સામે હાથ ઊંચો કરે છે પણ એનીવિશા પોતાનામાં જ ખોવાયેલી હોય છે અને સૃષ્ટિની બાજુમાંથી પસાર થઇ જાય છે.સૃષ્ટિ તેનો પાછળથી હાથ પકડે છે.ઓ મેડમ કંઈ બાજુ કયા વિચારોમાં ખોવાયેલા છો કે આવડી મોટી સામે ઊભેલી છોકરી પણ તમને નથી દેખાતી.એનવિશા : સોરી સોરી મારું ધ્યાન ન હતું.સૃષ્ટિ : ઓકે ચાલ એસેમ્બલી હોલ માં સર આવતા જ‌ હશે.આપણે આમ પણ આજે