કીટલીથી કેફે સુધી... - 22

  • 2.8k
  • 4
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(22)દીવસો પસાર થઇ રહ્યા છે. સમય રેતીની જેમ હાથમાથી સરકી રહ્યો છે. દીવસો જતા મારુ મન શાંત થઇ રહ્યુ છે. લેપટોપનો ઉપયોગ સાવ બંધ કરી દીધો છે. કોઇવાર તો બે-ત્રણ દીવસ સુધી કબાટમા જ પડયુ રહે છે.ઇન્સટાગ્રામમા અમદાવાદના એક માણસ સાથે વાત થઇ. જે બીજાઓથી કાઇ અલગ પ્રકારનુ કામ કરી રહ્યો છે. મેસેજમા વાત કરીને અમે રીવર ફ્રન્ટ પર મળ્યા. મે સામે હાલીને કોઇ માણસને મળવા માટે કહ્યુ. એકબીજાના વીચારો અને બીજી ઘણી બધી વાતો થઇ.મે “સાઇલન્ટ ટ્રાફીક” વીશે જણાવ્યુ. એને પોતાના પેજ “અમદાવાદ લોકલ” વીશે જણાવ્યુ. એની વાત પરથી મને એ માણસ થોડો વીચીત્ર લાગ્યો. વાત તો એ