સિક્રેટ જિંદગી - (ભાગ-૭)

(13)
  • 2.6k
  • 2
  • 1.2k

તે ત્રીજે દિવસે જાગતા જ બોલી..બચાવો... બચાવો..!!!!!!તે હોસ્પીટલમા હતી. લોકો થોડી જ વારમાં દોડી આવ્યા અલિશા પાસે.અલિશાને ખબર પડી ગઇ કે હું હોસ્પીટલમા છું.તેના બંને પગ પર પાટા હતા.હું ઊભી થઇ રહી હતી.કોઇએ કહ્યું “તમારા પગમાં ફેકચર છે”તમે ઊભા નહી થઈ શકો.હું થોડી વાર તો ગભરાય ગઇ.કેમકે હું જાણતી ન હતી કે મારા પગમાં ફેકચર છે.અલિશા ને ધીમે ધીમે બધુ યાદ આવી રહ્યું હતું.બળાત્કારી ઓના અવાજ યાદ આવી રહ્યા હતા.તે મનમાં મનમાં વિચારી રહી હતી મને શા માટે હવે હોસ્પીટલ લોકો લાવ્યા છે?એક સ્ત્રીની ઇજજત સંસારમાંથી વહી જાય પછી તે ક્યારેય પાછી આવતી નથી.લોકો મને એક બળાત્કારી સ્ત્રી તરીકે જૉશે.,લોકો