પ્રેમમાં પડવાની જરૂર શું છે ?

(247)
  • 37.2k
  • 21
  • 13.6k

પ્રેમમાં પડવાની જરૂર શું છે ? ૨૦૧૨માં વાંચેલો અને સાચવેલો પ્રેમ વિશેનો એક બહુ જ સુંદર લેખ છે. આ લેખ મારો ફેવરીટ છે. આ પુસ્તકમાં પ્રેમની વાત નીકળી જ છે, તો એ તમારી સાથે શેર કરું છું. વધારે સારી રીતે સમજવા માટે અને આ ચર્ચાને સરળ બનાવવા માટે આપણે પ્રશ્નોત્તરીના ફોર્મમાં જ આ ચર્ચા કરીએ. તો સૌથી મહત્વનો અને આપણને બધાને થનારો કોમન પ્રશ્ન એ છે કે ‘પ્રેમમાં પડવાની જરૂર શું છે ?’ જવાબ : કારણકે આપણે પોતાની જાતને પ્રેમ નથી કરી શકતા. માટે આપણે કોઈ એવી વ્યક્તિ શોધવાની જરૂર પડે છે, જે આપણને પ્રેમ કરી શકે. ‘આપણે પોતાની જાતને