આપણે જોયું કે ઈશાન પોતાના જન્મદિવસની કેક કાપે છે બેલા ને ત્યાં તેનું બર્થ ડે ઉજવે છે બેલાયે કેક બનાવી હોય છે . બંનેમાંથી એક પણ ખબર નથી હોતી કે કોણે શું કર્યું? શિવ ની વાતો પરથી ઈશાન એવું તારણ કાઢે છે કે આ બધું બેલા જ કરી શકે છે પણ હજી એ સાબિત થયું નથી કે સાચે જ એ બેલા છે હવે આપણે જોઇશું કે ઈશાન બેલાને શોધી શકે છે? ઇશાન અને રોઝીલી બંને બર્થ ડે સેલિબ્રેટ કરીયા પછી પોતપોતાના કામ પર લાગી જાય છે ઇશાન ફ્રેશ થઈ જાય છે અને રોઝીલી થોડું ઘર clean કરે