કલ્પના

  • 3.9k
  • 1.1k

હું લગભગ રાત ના 1.30 વાગે હું જ્યાં રાહુ ત્યાં નાનો બગીચો છે ત્યાં બેઠો હતો, એન્ડ મને ડાયરી લખવાનો શોખ છે તો હું ત્યાં બેઠા બેઠા ડાયરી લખતો હતો. અને ગિત સાંભળતો હતો. એટલામાં ત્યાં એક છોકરી આવીને બેઠી બાજુમાં મને ખબર ના હતી કેમ ક મારુ ધ્યાન ગિટ અને મારી ડાયરી માં હતું, અને મને બોલાવ્યો પણ મારુ ધ્યાન નતું એને મને અડીને બોલાવ્યો. તો મેં એની સામે જોયું અને એને કહ્યું.તે:- હેલોહું:- હેય, સુ થયું (મેં એને પૂછ્યું)તે:-કાઈ નઇ બસ હું અહીંયા આવી પહેલી વાર કોઈને અહીંયા જોયા આટલી રાતે એટલે વાત