AFFECTION - 30

(27)
  • 4.5k
  • 1
  • 1.8k

એક આલીશાન ઘરમાં એકલો બેઠો હતો એવું મને લાગી રહ્યું હતું.અમુક નોકરો આવીને મને ફ્રેશ થઈ જવા કહેવા આવ્યા...અને મને એક મોટા રૂમ માં લઇ આવ્યા..જે ફક્ત નાહવા માટે હતો...મને હવે ટેવ પડી ગઈ હતી એ વાત તો સમજાતી હતી પણ આવા બધા મસમોટા ઓરડાઓ અને આવડા મોટા ઓરડાઓ ફક્ત નાહવા માટે તો રહેવા અને સુવા માટે કેવા ઓરડા હશે એ વિચારતા તે અસમંજસમાં મુકાઈ ગયો...તે હજુ નાહવા ગયો ત્યાં તો બહારની તરફ થી કોઈ એક મોંઘો સૂટ મૂકી ગયું...સાથે સાથે બુટ પણ હતા ઘડિયાળ સાથે.. મારા આશ્ચર્યનો પાર નહોતો... નીરખીને જોયું તો બધું વિલાયતી અને બહુ જ મોંઘુ હતું...