બ્લેક આઈ - પાર્ટ 39

(27)
  • 3.5k
  • 6
  • 1.2k

બ્લેક આઈ પાર્ટ 39 અમર પોતાનો પ્લાન જણાવતા કહે છે મેં જ સાગરને તમારી કોલેજમાં મોકલ્યો હતો , જેથી અમે ડ્રગ રેકેટ પકડી શકીએ અને આજની યુવાપેઢીને સાચામાર્ગ પર વાળી શકીએ અને તે આમેય સ્ટુડન્ટ જેવો લાગતો હોવાથી અમારા માટે વાત થોડી સહેલી થઇ ગઈ હતી પણ તું હજુ સાગરને સરખી રીતે ઓળખતો નથી , એ એક નાજુક દિલનો માણસ છે જો તેને આગળ આવનારા ખતરા ની જાણ થશે તો તે થોડો સમય ડરી જશે પછી બમણા જોશથી કામ કરશે . ક્યાંક તેનો