પ્રેમીરાજા દેવચંદ - ૮

(16)
  • 3.8k
  • 3
  • 1.5k

જાગ્રત અવસ્થામાં આવેલી રાણીની હથેળી પકડી રાજા કહેવા લાગ્યો...હે! પ્રાણ પ્રિયે! તને વર્ષો પહેલાંની છૂપાવેલી વાત તને અાજે કહું છું. મેં થોડા વર્ષો પહેલાં અેક જાદુઈ સ્ત્રીની વિંટી લઇ આવ્યો હતો,તેનો ઘણો મોટો રાજ છે.પણ આજે તને કહેવું જરુરી છે આ વાતની ગરુજી અને મારા સિવાય કોઇને ખબર નથી,ત્રીજી વ્યક્તિ તમે છો જે કહેવા માગું છું,જો તમારી ઇચ્છા હોય તો કહું ? રાણી દેવાબાઇ: ના મહારાજ! હું આજે માનસિક રીતે અસ્વચ્થ અનુભવું છું,હું કહું તે દિવસો કહેજો. હા જરુર કહી રાજા અંત:પુરમાંથી નિકળી ચાલવા લાગ્યો.રાજાને પોતાના આયુષ્યના થોડા દિવસો બાકી છે તેની ચિંતા હતી.તે જઇને તીજોરીમાં મુકેલી વિંટી પહેરી