ગુમરાહ - ભાગ 5

(64)
  • 6.3k
  • 8
  • 3.7k

વાંચકમિત્રો આપણે ચોથા ભાગમાં જોયેલું કે મયુર ઇન્સ્પેકટર જયદેવને ખોટું બોલે છે પણ જયદેવ પાસે તો મયુર નું સીસીટીવી ફૂટેજ હોય છે એટલે તે મયુરને સીસીટીવી ફૂટેજ દેખાડે છે અને મયુર ગભરાઈ જાય છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 5 શરૂ"અરે સર પણ નેહા એક શાંત છોકરી હતી અને મને જ્યાં સુધી ખબર છે તે કોઈની સાથે ઝઘડો તો શું ઊંચા અવાજે વાત પણ નહોતી કરતી""તો પછી મયુર મારા લેપટોપમાં આ વિડિઓ છે એ જોઈ લેને એકવાર" ઇન્સ્પેકટર જયદેવ CCTV ફૂટેજ બતાવતા બોલ્યા. મયુર આ પૂરો વિડિઓ