બેધડક ઈશ્ક ભાગ-2રમેશ ભાઈ,એકતાબહેન તથા પાર્થ રાત્રે પોતાના ઘરે પાછા ફરે છે. હજુ તો પાર્થ પૉતાના બેડરૂમમાં આવીને ફ્રેશ થવા જાય છે ત્યાં તો આર્યા નો ફોન આવે છે. હલો પાર્થ કેમ છો મજામા ને? પાર્થે કહ્યું, શુ યાર મજાક કરે છે હજી હાલ આવ્યો છું હજુ ફ્રેશ પણ નથી થયો ને તુ પૂછે છે કેમ છે. તુ પાંચ મિનિટ માટે ફૉન મૂક માય સ્વીટ હાર્ટ હુ તને થૉડી જ વાર મા ફોન કરુ છું. આર્યા ઍ કહ્યુ ઑકે બાય માય સ્વીટ હાર્ટ આઈ લવ યૂ સો મચ. પાર્થે કહ્યું ઑકે બાય આઇ વિલ કોલ યૂ સૂન આઈ લવ યુ